18 October, 2012



     "રાત આખી જાગ્યો છું તારી યાદમાં,છતાં ન ખબર પડી,

                 કે, મારી આંખમાં ક્યારે ઝાકળ પડી.... "




                                     " r a n g a t "

15 October, 2012



                 વિખરાઈ પડી છે કંઇક જિંદગીઓ ધરા પર,

              અમસ્તા નથી કંઈ ચમન જગા જગા પર ......




                " r a n g a t "



20 September, 2011

શૂળની જેમ વાગી હોત તો સારૂ થાત ,

તારી બેવફાઈ ફાંસની જેમ ખૂંચે છે.......



" r a n g a t "

04 September, 2011

"हवाओ पे लिख के तेरा नाम, हमने आंधियो को जगा दिया,
बसी बसाई बस्ती को, हमने इस कद्र उजाड़ दिया......."


" r a n g a t "

04 March, 2011

कोहरासा छा गया जिंदगी मे
तस्वीर इक धुंदलीसी हो गई,
गिरती रही शबनम रातभर आखों मे
सुबह होते -होते नदीसी बह गई,
चलता रहा राही मंजिल की ओर लहेरो पे
मजधार आते-आते लहेरे बन्धसी हो गई,
डूबनेके सिवा ओर कोई चारा न रहा
मरनेके बाद लाश पानी पे तैर गई।
कोहरासा छा गया जिंदगी मे
तस्वीर इक धुंदलीसी हो गई.......



" r a n g a t "
साया भी कहा मेरा मेरे साथ चलता है,
पीछे रह जाता हू मैं दो कदम,
दो कदम वो मुजसे आगे चलता है।



" r a n g a t "


01 April, 2010

મન દઇને "મિત" મરી પણ નહિ શકે
કોણ આપશે સાથ સાચા દિલથી, કફન સુધી,

ન મળે રસ્તો તો મુંજાતા નહિ
કદમોના નિશાન મારા, લઇ જશે તમને ચમન સુધી,

હું હતો બસ મારી દશા માં વિખરાયેલો સદા
ટૂકડા કોઇ ન ઊપાડી શક્યું, મારા ચુભન સુધી,

આસુંઓ નિકળી ગયા છે ક્યારનાય દિલથી
પહોચવા જોઈએ બસ હવે, નયન સુધી,

જુદાઈનાં જખ્મો છે હવે તોફાને ચડ્યા
લાગે છે હવે પહોંચી જઇશ હું, મિલન સુધી,

હતાં કંઇક લોકો મારી બરબાદીમાં હિસ્સેદાર મગર
ન થયા ચાર લોક પણ ભેગા, "મિત",મારા દફન સુધી.


"r a n g a t"